Our product
GRAM (CHANA)
GRAM(ચણા)
પાકની જાતો
🌾INDO GOLD

સંપૂર્ણ ખેતી પદ્ધતિ
ગુજરાતીમાં
(ચણા પાક – ખેતી પદ્ધતિની માર્ગદર્શિકા)
- દેશી (Desi): નાના દાણા, પીળા થી તપકળી રંગ,
- કાબુલી (Kabuli): મોટા દાણા, સફેદ-ક્રીમ રંગ,કાર્બોહાઇડ્રેટ્સ + પ્રોટીન વધુ,
- હવામાન: શિયાળુ પાક, 60-90 સે.મી. વરસાદ,જાકળ ફૂલને નુકસાન કરે છે.
- જમીન: સારી ડ્રેનેજ ધરાવતી દોરસ/સિલ્ટી-ક્લે લોમ (pH 6.0–8.0). ભારે જમીનમાં ઉખરિયાળ રાખવી.
- બીજ ઉપચાર:
- રાઈઝોબિયમ + PSB
- ફૂગનાશક (કેપ્ટાન/બાવિસ્ટાન/રોવ્રલ)
- જીવાતનાશક (થાયરમ/થાયમેથોક્સામ)
- સૂક્ષ્મ પોષક (મોલિબ્ડેનમ)
- વાવણી સમય:
- ઉત્તર ભારત – ઑક્ટો. 2મો પખવાડિયો થી નવેમ્બર 1લો પખવાડિયો
- મધ્ય/દક્ષિણ – ઑક્ટો. થી નવેમ્બર 1લો પખવાડિયો
- મોડું વાવેતર (ડિસે.–જાન્યુ.) ટાળવું.
- બીજ દર અને પદ્ધતિ: 15–18 કિ.ગ્રા./એકર, 30×10 સે.મી. અંતર, Ridge & Furrow પદ્ધતિ.
- પાક પદ્ધતિ:
- ફેરપાક: ધાન/મકાઈ/બાજરી/જુવાર પછી.
- આંતરપાક: ચણા+રાઈ, અળસી, ગહું/જૌ, કुसુમ, ધાણા.
- પાણી: વરસાદ આધારિત, જરૂર પડે તો 2 સિંચાઈ (શાખા + ફળી બંધાય ત્યારે).
- ખાતર: 15–20 N, 50–60 P₂O₅, પોટાશ જરૂર મુજબ. ફૂલ સમયે 2% યુરિયા છંટકાવ.
- નીંદણ: Pendimethalin @ 0.75–1 કિ.ગ્રા./હે. (વાવણી પછી), પછી 25–30 દિવસે હાથથી.
- મુખ્ય રોગ/જીવાત:
- રોગો:
- વીલ્ટ: Copper Oxychloride અથવા carbendazim 12% + mancozeb 64% wp
- જીવાતો:
- કટવર્મ : Emamectin Benzoate 9% EC
- પોડ બોરર : Chlorantraniliprole 18.5 % SC અથવા indoxacarb છંટકાવ
- કાપણી: પાન સુકાય, દાણા કઠણ થાય (15% ભેજ). 2–4 દિવસ સુકવીને મલણી.
ખાસ નોંધ :
અહીં આપેલ ખેતી કાર્ય પદ્ધતિ ભલામણ કરાયેલા કૃષિ યુનિવર્સિટી અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે. પાકનું ઉત્પાદન અનુકૂળ હવામાનની પરિસ્થિતિ, જમીનની ફળદ્રુપતા, સિંચાઈની ઉપલબ્ધતા, જીવાત અને રોગચાળો, તેમજ અનિશ્ચિત કુદરતી પરિબળો વગેરે પર નિર્ભર છે. આવા અનિયંત્રિત પરિબળો/પરિસ્થિતિઓ ના કારણે થતી કોઈપણ નુકશાની, ઓછી ઉપજ માટે બીજ કંપની જવાબદાર રેહસે નહીં .
हिंदी में
🌱 चना फसल – खेती की मार्गदर्शिका
प्रकार
- देशी (Desi): छोटे दाने, पीले से भूरे रंग के।
- काबुली (Kabuli): बड़े दाने, सफेद–क्रीम रंग, कार्बोहाइड्रेट + प्रोटीन अधिक।
🌦 जलवायु
- शीतकालीन फसल।
- 60–90 से.मी. वर्षा की आवश्यकता।
- फूल आने पर अधिक ओस हानिकारक होती है।
🌱 मिट्टी
- अच्छी जल-निकासी वाली दोमट/सिल्टी-क्ले दोमट मिट्टी (pH 6.0–8.0)।
- भारी मिट्टी को भुरभुरी रखना चाहिए।
🌾 बीजोपचार
- जैव उर्वरक: राइजोबियम + PSB।
- फफूंदनाशक: Captan / Bavistin / Rovral।
- कीटनाशक: Thiram / Thiamethoxam।
- सूक्ष्म पोषक तत्व: मोलिब्डेनम।
📅 बुवाई का समय
- उत्तर भारत: अक्टूबर का दूसरा पखवाड़ा से नवम्बर का पहला पखवाड़ा।
- मध्य/दक्षिण भारत: अक्टूबर से नवम्बर का पहला पखवाड़ा।
- देर से बुवाई (दिस.–जन.) से बचें।
📏 बीज दर एवं विधि
- 15–18 कि.ग्रा./एकड़।
- दूरी: 30 × 10 से.मी.।
- रिज एवं फरो पद्धति उपयुक्त।
🚜 फसल प्रणाली
- फसल चक्र: धान/मक्का/बाजरा/ज्वार के बाद।
- मिश्रित फसल: चना + सरसों, अलसी, गेहूँ/जौ, कुसुम, धनिया।
💧 सिंचाई
- मुख्यतः वर्षा आधारित।
- आवश्यकता पड़ने पर 2 सिंचाई (शाखा और फलियाँ बनने की अवस्था पर)।
🧪 उर्वरक प्रबंधन
- 15–20 कि.ग्रा. N, 50–60 कि.ग्रा. P₂O₅, पोटाश आवश्यकता अनुसार।
- फूल आने पर 2% यूरिया का छिड़काव।
🌿 खरपतवार नियंत्रण
- बुवाई के बाद Pendimethalin @ 0.75–1 कि.ग्रा./हे.।
- 25–30 दिन बाद एक निराई हाथ से।
🦠 मुख्य रोग और कीट
- रोग:
- विल्ट → Copper Oxychloride या Carbendazim 12% + Mancozeb 64% WP।
- कीट:
- कटवर्म → Emamectin Benzoate 1.9% EC।
- पाड बोरर → Chlorantraniliprole 18.5% SC या Indoxacarb का छिड़काव।
🌾 कटाई
- पत्तियाँ सूख जाएँ, दाने कठोर हो जाएँ (15% नमी)।
- 2–4 दिन सुखाने के बाद मड़ाई।
⚠️ विशेष टिप्पणी:
यह खेती कार्यप्रणाली कृषि विश्वविद्यालयों एवं वैज्ञानिक सिफारिशों पर आधारित है। फसल का उत्पादन जलवायु, भूमि की उर्वरता, सिंचाई की उपलब्धता, कीट एवं रोग प्रकोप और प्राकृतिक कारकों पर निर्भर है। ऐसे अनियंत्रित कारणों से होने वाले नुकसान या कम उपज के लिए बीज कम्पनी जिम्मेदार नहीं होगी।
IN ENGLISH
🌱 Chickpea Crop – Cultivation Guidelines
Types
- Desi: Small seeds, yellow to brown color.
- Kabuli: Bold seeds, white to cream color, richer in carbohydrates & protein.
🌦 Climate
- Winter season crop.
- Requires 60–90 cm rainfall.
- Excess dew at flowering stage is harmful.
🌱 Soil
- Well-drained loamy/silty-clay loam soils (pH 6.0–8.0).
- Heavy soils should be kept well-pulverized.
🌾 Seed Treatment
- Biofertilizers: Rhizobium + PSB.
- Fungicide: Captan / Bavistin / Rovral.
- Insecticide: Thiram / Thiamethoxam.
- Micronutrient: Molybdenum.
📅 Sowing Time
- North India: 2nd fortnight of October to 1st fortnight of November.
- Central & South India: October to 1st fortnight of November.
- Late sowing (Dec.–Jan.) should be avoided.
📏 Seed Rate & Method
- 15–18 kg/acre.
- Spacing: 30 × 10 cm.
- Ridge & furrow method recommended.
🚜 Cropping System
- Rotation: After rice/maize/pearl millet/sorghum.
- Intercropping: Chickpea + mustard, linseed, wheat/barley, safflower, coriander.
💧 Water Requirement
- Mostly rainfed.
- If needed, provide 2 irrigations (branching & pod formation stages).
🧪 Fertilizer Management
- 15–20 kg N, 50–60 kg P₂O₅, potash as per need.
- Foliar spray of 2% urea at flowering.
🌿 Weed Control
- Apply Pendimethalin @ 0.75–1 kg/ha after sowing.
- One hand weeding at 25–30 days after sowing.
🦠 Major Pests & Diseases
- Diseases:
- Wilt → Copper Oxychloride or Carbendazim 12% + Mancozeb 64% WP.
- Insects:
- Cutworm → Emamectin Benzoate 1.9% EC.
- Pod borer → Spray Chlorantraniliprole 18.5% SC or Indoxacarb.
🌾 Harvesting
- When leaves dry and grains harden (15% moisture).
- Dry pods for 2–4 days before threshing.
⚠️ Note:
This package of practices is based on recommendations of agricultural universities and scientific methods. Crop production depends on climate, soil fertility, irrigation availability, incidence of pests and diseases, and other natural factors. The seed company will not be responsible for losses or low yield caused by such uncontrollable factors.

🌾INDO GOLD
(ચણા પાક – ખેતી પદ્ધતિની માર્ગદર્શિકા)
- દેશી (Desi): નાના દાણા, પીળા થી તપકળી રંગ,
- કાબુલી (Kabuli): મોટા દાણા, સફેદ-ક્રીમ રંગ,કાર્બોહાઇડ્રેટ્સ + પ્રોટીન વધુ,
- હવામાન: શિયાળુ પાક, 60-90 સે.મી. વરસાદ,જાકળ ફૂલને નુકસાન કરે છે.
- જમીન: સારી ડ્રેનેજ ધરાવતી દોરસ/સિલ્ટી-ક્લે લોમ (pH 6.0–8.0). ભારે જમીનમાં ઉખરિયાળ રાખવી.
- બીજ ઉપચાર:
- રાઈઝોબિયમ + PSB
- ફૂગનાશક (કેપ્ટાન/બાવિસ્ટાન/રોવ્રલ)
- જીવાતનાશક (થાયરમ/થાયમેથોક્સામ)
- સૂક્ષ્મ પોષક (મોલિબ્ડેનમ)
- વાવણી સમય:
- ઉત્તર ભારત – ઑક્ટો. 2મો પખવાડિયો થી નવેમ્બર 1લો પખવાડિયો
- મધ્ય/દક્ષિણ – ઑક્ટો. થી નવેમ્બર 1લો પખવાડિયો
- મોડું વાવેતર (ડિસે.–જાન્યુ.) ટાળવું.
- બીજ દર અને પદ્ધતિ: 15–18 કિ.ગ્રા./એકર, 30×10 સે.મી. અંતર, Ridge & Furrow પદ્ધતિ.
- પાક પદ્ધતિ:
- ફેરપાક: ધાન/મકાઈ/બાજરી/જુવાર પછી.
- આંતરપાક: ચણા+રાઈ, અળસી, ગહું/જૌ, કुसુમ, ધાણા.
- પાણી: વરસાદ આધારિત, જરૂર પડે તો 2 સિંચાઈ (શાખા + ફળી બંધાય ત્યારે).
- ખાતર: 15–20 N, 50–60 P₂O₅, પોટાશ જરૂર મુજબ. ફૂલ સમયે 2% યુરિયા છંટકાવ.
- નીંદણ: Pendimethalin @ 0.75–1 કિ.ગ્રા./હે. (વાવણી પછી), પછી 25–30 દિવસે હાથથી.
- મુખ્ય રોગ/જીવાત:
- રોગો:
- વીલ્ટ: Copper Oxychloride અથવા carbendazim 12% + mancozeb 64% wp
- જીવાતો:
- કટવર્મ : Emamectin Benzoate 9% EC
- પોડ બોરર : Chlorantraniliprole 18.5 % SC અથવા indoxacarb છંટકાવ
- કાપણી: પાન સુકાય, દાણા કઠણ થાય (15% ભેજ). 2–4 દિવસ સુકવીને મલણી.
ખાસ નોંધ :
અહીં આપેલ ખેતી કાર્ય પદ્ધતિ ભલામણ કરાયેલા કૃષિ યુનિવર્સિટી અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે. પાકનું ઉત્પાદન અનુકૂળ હવામાનની પરિસ્થિતિ, જમીનની ફળદ્રુપતા, સિંચાઈની ઉપલબ્ધતા, જીવાત અને રોગચાળો, તેમજ અનિશ્ચિત કુદરતી પરિબળો વગેરે પર નિર્ભર છે. આવા અનિયંત્રિત પરિબળો/પરિસ્થિતિઓ ના કારણે થતી કોઈપણ નુકશાની, ઓછી ઉપજ માટે બીજ કંપની જવાબદાર રેહસે નહીં .

HYBRID CASTOR
INDO-9

INDO-9+
HYBRID CASTOR

HYBRID CASTOR
INDO-333

HYBRID CASTOR
VASU-20

HYBRID BAJRA
INDO-8384

HYBRID BAJRA
INDO M-88

MAIZE
INDO-7777

MAIZE
INDO-4425

MAIZE
INDO-5516

GREEN GRAM
INDO-16

GREEN GRAM
INDO-14

BLACK GRAM
INDO-11

SESAME
INDO-21

SESAME
INDO-51 (Erect)

SESAME
INDO SB-5 (Black)

SESAME
INDO-60 (Early)

RED GRAM (TUR)
VAISHALI

RED GRAM (TUR)
INDO-444

GUM GUAR
INDO-136

PADDY
INDO-31

PADDY
INDO POHA BOLD

GROUNDNUT
INDO-27

GROUNDNUT
SORATH (IG-020)

GROUNDNUT
IG-37

GROUNDNUT
IG-24

GROUNDNUT
IG-11

CUMIN
INDO RC-66

CUMIN
INDO RC-55

MUSTARD
INDO M-45

MUSTARD
INDO M-52

WHEAT
BALAK (IG-324)

WHEAT
INDO-155 (VIJAY)

ISABGOL
INDO-222

CORIANDER
INDO-77

GRAM (CHANA)
INDO GOLD

TOMATO (F1)
INDO-007

TOMATO (F1)
INDO-007+

WATERMELON (F1)
INDO-10

WATERMELON (F1)
INDO-10+

CHILLI (F1)
INDO-11

OKRA
INDO JYOTI (F1)

OKRA
INDO-505

BOTTLE GOURD (F1)
INDO SHAURYA

CLUSTER BEAN (F1)
INDO-155 (Veg.)
Our Newsletter
Enter your email address to be updated with fresh news
Receive emails updates and hot offers