Our product
CORIANDER
CORIANDER(ધાણા)
પાકની જાતો
🌾INDO - 77

સંપૂર્ણ ખેતી પદ્ધતિ
ગુજરાતીમાં
🌿 (ધાણા પાક – ખેતી પદ્ધતિની માર્ગદર્શિકા)
🌦 હવામાન અને જમીન
- ઉષ્ણકટિબંધીય પાક – પાંદડા માટે વર્ષભર ઉગાડી શકાય.
- દાણા ઉત્પાદન માટે સૂકું અને ઠંડું હવામાન જરૂરી.
- ફૂલ અને ફળ આવતી વખતે વાદળછાયું હવામાન રહે તો જીવાત અને રોગનો ઉપદ્રવ વધારે થાય.
- ભારે વરસાદ પાકને નુકસાનકારક છે.
- બધી જાતની જમીનમાં ઉગી શકે, પરંતુ ભેજ જાળવી રાખતી કાળી જમીન વરસાદ આધારિત ખેતી માટે શ્રેષ્ઠ.
🚜 ખેતરની તૈયારી
- વરસાદ પછી 3–4 વાર હળ ચલાવવું.
- સિંચાઈવાળા પાક માટે: 2–3 વાર હળ ચલાવી પાટિયા અને નાળીઓ બનાવવી.
📅 સીઝન
- ઉત્તર/મધ્ય ભારત, આંધ્ર પ્રદેશ: રબી પાક → વાવણી મધ્ય ઑક્ટોબર થી મધ્ય નવેમ્બર.
- પહાડી વિસ્તારોમાં વાવણી મોડેથી કરવી.
- જૂન–જુલાઈ વાવણી → વહેલો પાક (કાપણી ઑગસ્ટ–સપ્ટેમ્બર).
- સપ્ટેમ્બર–ઑક્ટોબર વાવણી → મોડો પાક (કાપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી), વધુ ઉપજ આપે.
- વરસાદ આધારિત પાક: સપ્ટેમ્બર–ઑક્ટોબર વાવણી, કાપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી.
🌾 વાવણી
- બીજ દર: 10–15 કિગ્રા/હેક્ટર.
- 15–30 દિવસ જૂના બીજમાં સારું અંકુરણ મળે.
- 12–24 કલાક પાણીમાં પલાળવાથી અંકુરણ સુધરે.
- બીજને થાયરમ @ 2 ગ્રામ/કિગ્રા પ્રમાણે સારવાર કરવી.
- સિંચાઈવાળા પાક:
- લાઈન અંતર: 30–40 સે.મી.
- છોડ અંતર: 15 સે.મી.
- વરસાદ આધારિત પાક: બીજ છાંટી ને હળથી ઢાંકી દેવા.
- અંકુરણ: 10–15 દિવસમાં.
🧪 ખાતર વ્યવસ્થા
- ખાતમાળ (FYM) 10 ટન/હેક્ટર આપવું.
- સિંચાઈવાળો પાક: 15:40:20 કિગ્રા/હા NPK આધાર ખાતર + 30 દિવસે 15 કિગ્રા N.
- વરસાદ આધારિત પાક: 20:30:20 કિગ્રા/હા NPK.
💧 સિંચાઈ
- પેલી સિંચાઈ: વાવણી પછી 3 દિવસે.
- બાદમાં જમીનની ભેજ મુજબ દર 10–15 દિવસના અંતરે સિંચાઈ કરવી.
🌿 ખેડકામ
- 30 દિવસે પેલી નીંદણ + છોડ પાતળા કરવું (દર ગાડીમાં 2 છોડ રાખવા).
- જરૂર મુજબ 1–2 વધારાની નીંદણ કરવી.
🌾 કાપણી
- પાક આવવા: 90–110 દિવસ.
- કેટલીક જાતોમાં 60–75 દિવસે પાંદડા તોડીને વધારાની આવક મેળવી શકાય.
- કાપણી ત્યારે કરવી જ્યારે ફળ લીલાથી કથ્થાઈ રંગના થાય.
- મોડું કાપવાથી દાણા તૂટવાનો ખતરો રહે.
- પાકને 2–3 દિવસ ઢગલામાં મૂકી સુકવીને મલણી કરવી.
- સરેરાશ ઉપજ:
- વરસાદ આધારિત: 400–500 કિગ્રા/હા
- સિંચાઈવાળો: 600–1200 કિગ્રા/હા
🌱 છોડ રક્ષણ
જીવાતો:
- ઈયળ (સેમી-લૂપર) → Emamectin Benzoate 1.9 EC અથવા Chlorantraniliprole 18.5% SC.
- એફિડ (ફૂલ આવતી વખતે) → Thiamethoxam 25% WG.
રોગો:
- પાઉડરી મિલ્ડ્યુ → Propineb 70% WP, 10–15 દિવસના અંતરે 2 વાર છંટકાવ.
- ગ્રેઇન મોલ્ડ → Carbendazim 0.1% છંટકાવ, ફળ લાગ્યા પછી 20 દિવસે.
ખાસ નોંધ :
અહીં આપેલ ખેતી કાર્ય પદ્ધતિ ભલામણ કરાયેલા કૃષિ યુનિવર્સિટી અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે. પાકનું ઉત્પાદન અનુકૂળ હવામાનની પરિસ્થિતિ, જમીનની ફળદ્રુપતા, સિંચાઈની ઉપલબ્ધતા, જીવાત અને રોગચાળો, તેમજ અનિશ્ચિત કુદરતી પરિબળો વગેરે પર નિર્ભર છે. આવા અનિયંત્રિત પરિબળો/પરિસ્થિતિઓ ના કારણે થતી કોઈપણ નુકશાની, ઓછી ઉપજ માટે બીજ કંપની જવાબદાર રેહસે નહીં .
हिंदी में
🌿 धनिया फसल – खेती की मार्गदर्शिका
🌦 जलवायु एवं मिट्टी
- उष्णकटिबंधीय फसल – पत्तियों के लिए वर्षभर उगाई जा सकती है।
- दाने के लिए शुष्क और ठंडा मौसम आवश्यक।
- फूल और फल बनने के समय बादल होने से कीट–रोग अधिक लगते हैं।
- अधिक वर्षा हानिकारक।
- सभी प्रकार की मिट्टी में उग सकता है, परंतु नमी रोकने वाली काली मिट्टी वर्षा आधारित खेती के लिए सर्वोत्तम।
🚜 खेत की तैयारी
- वर्षा के बाद 3–4 बार जुताई करें।
- सिंचित फसल के लिए 2–3 बार जुताई कर पट्टियाँ व नालियाँ बनाएं।
📅 मौसम
- उत्तर/मध्य भारत, आंध्र प्रदेश: रबी फसल → बुवाई मध्य अक्टूबर–मध्य नवम्बर।
- पहाड़ी क्षेत्रों में देर से बुवाई।
- जून–जुलाई बुवाई → जल्दी फसल (अगस्त–सितम्बर)।
- सितम्बर–अक्टूबर बुवाई → देर की फसल (जनवरी–फरवरी), अधिक उपज।
- वर्षा आधारित: सितम्बर–अक्टूबर बुवाई, जनवरी–फरवरी कटाई।
🌾 बुवाई
- बीज दर: 10–15 कि.ग्रा./हे.
- 15–30 दिन पुराने बीजों में अच्छा अंकुरण।
- 12–24 घंटे पानी में भिगोने से अंकुरण बेहतर।
- बीज का थायरम @ 2 ग्राम/कि.ग्रा. से उपचार।
- सिंचित फसल:
- कतार दूरी: 30–40 से.मी.
- पौधा दूरी: 15 से.मी.
- वर्षा आधारित: बीज छिड़ककर हल से ढक दें।
- अंकुरण: 10–15 दिन में।
🧪 उर्वरक प्रबंधन
- गोबर की खाद 10 टन/हे.।
- सिंचित फसल: 15:40:20 कि.ग्रा./हे. NPK आधार + 30 दिन बाद 15 कि.ग्रा. N।
- वर्षा आधारित फसल: 20:30:20 कि.ग्रा./हे. NPK।
💧 सिंचाई
- पहली सिंचाई: बुवाई के 3 दिन बाद।
- बाद की सिंचाई मिट्टी की नमी के अनुसार 10–15 दिन के अंतराल पर।
🌿 गुड़ाई–निराई
- 30 दिन पर पहली निराई एवं पौधों की छंटाई (प्रति गड्डे में 2 पौधे रखें)।
- आवश्यकता अनुसार 1–2 अतिरिक्त निराई।
🌾 कटाई
- फसल अवधि: 90–110 दिन।
- कुछ किस्मों में 60–75 दिन पर पत्तियाँ तोड़कर अतिरिक्त आय प्राप्त की जा सकती है।
- कटाई तब करें जब फल हरे से भूरे हो जाएं।
- देर से कटाई पर दाने टूटने का खतरा।
- फसल को 2–3 दिन ढेर में सुखाकर मड़ाई करें।
- औसत उपज:
- वर्षा आधारित: 400–500 कि.ग्रा./हे.
- सिंचित: 600–1200 कि.ग्रा./हे.
🌱 फसल संरक्षण
कीट:
- अळई (सेमी-लूपर) → Emamectin Benzoate 1.9 EC या Chlorantraniliprole 18.5% SC।
- माहू (एफिड) → फूल आने पर Thiamethoxam 25% WG।
रोग:
- पाउडरी मिल्ड्यू → Propineb 70% WP, 10–15 दिन के अंतराल पर 2 बार छिड़काव।
- ग्रेन मोल्ड → Carbendazim 0.1% का छिड़काव, फल लगने के 20 दिन बाद।
⚠️ विशेष टिप्पणी:
यह खेती कार्यप्रणाली कृषि विश्वविद्यालयों एवं वैज्ञानिक सिफारिशों पर आधारित है। फसल का उत्पादन जलवायु, भूमि की उर्वरता, सिंचाई की उपलब्धता, कीट एवं रोग प्रकोप और प्राकृतिक कारकों पर निर्भर है। ऐसे अनियंत्रित कारणों से होने वाले नुकसान या कम उपज के लिए बीज कम्पनी जिम्मेदार नहीं होगी।
IN ENGLISH
🌿 Coriander Crop – Cultivation Guidelines
🌦 Climate & Soil
- Tropical crop – can be grown year-round for leaves.
- For seed production, dry and cool weather is required.
- Cloudy weather at flowering and fruiting increases pest and disease incidence.
- Heavy rainfall is harmful.
- Can grow in all soils, but black soils that retain moisture are best for rainfed cultivation.
🚜 Field Preparation
- After rains, plough 3–4 times.
- For irrigated crop: plough 2–3 times and prepare beds & channels.
📅 Season
- North/Central India, Andhra Pradesh: Rabi crop → Sowing mid-October to mid-November.
- In hilly areas, sowing is delayed.
- June–July sowing → Early crop (harvest Aug–Sept).
- Sept–Oct sowing → Late crop (harvest Jan–Feb), gives higher yield.
- Rainfed crop: Sown Sept–Oct, harvested Jan–Feb.
🌾 Sowing
- Seed rate: 10–15 kg/ha.
- Seeds stored for 15–30 days give better germination.
- Soaking in water for 12–24 hours improves germination.
- Treat seeds with Thiram @ 2 g/kg seed.
- Irrigated crop:
- Row spacing: 30–40 cm
- Plant spacing: 15 cm
- Rainfed crop: Broadcast seeds and cover with plough.
- Germination in 10–15 days.
🧪 Fertilizer Management
- Apply FYM @ 10 tons/ha.
- Irrigated crop: 15:40:20 kg/ha NPK as basal + 15 kg N at 30 DAS.
- Rainfed crop: 20:30:20 kg/ha NPK.
💧 Irrigation
- First irrigation: 3 days after sowing.
- Later irrigations at 10–15 days interval depending on soil moisture.
🌿 Intercultural Operations
- First weeding & thinning at 30 DAS (retain 2 plants per hill).
- 1–2 additional weedings if needed.
🌾 Harvesting
- Crop duration: 90–110 days.
- In some varieties, leaves can be harvested at 60–75 DAS for extra income.
- Harvest when fruits turn from green to brown.
- Delayed harvesting causes shattering of seeds.
- After harvest, heap crop for 2–3 days, dry, and thresh.
- Average yield:
- Rainfed: 400–500 kg/ha
- Irrigated: 600–1200 kg/ha
🌱 Plant Protection
Insects:
- Semilooper caterpillar → Emamectin Benzoate 1.9 EC or Chlorantraniliprole 18.5% SC.
- Aphid (at flowering) → Thiamethoxam 25% WG.
Diseases:
- Powdery mildew → Spray Propineb 70% WP, twice at 10–15 day interval.
- Grain mold → Spray Carbendazim 0.1% at 20 DAS after fruit setting.
⚠️ Note:
This package of practices is based on recommendations of agricultural universities and scientific methods. Crop production depends on climate, soil fertility, irrigation availability, incidence of pests and diseases, and other natural factors. The seed company will not be responsible for losses or low yield caused by such uncontrollable factors.

🌾INDO - 77
🌿 (ધાણા પાક – ખેતી પદ્ધતિની માર્ગદર્શિકા)
🌦 હવામાન અને જમીન
- ઉષ્ણકટિબંધીય પાક – પાંદડા માટે વર્ષભર ઉગાડી શકાય.
- દાણા ઉત્પાદન માટે સૂકું અને ઠંડું હવામાન જરૂરી.
- ફૂલ અને ફળ આવતી વખતે વાદળછાયું હવામાન રહે તો જીવાત અને રોગનો ઉપદ્રવ વધારે થાય.
- ભારે વરસાદ પાકને નુકસાનકારક છે.
- બધી જાતની જમીનમાં ઉગી શકે, પરંતુ ભેજ જાળવી રાખતી કાળી જમીન વરસાદ આધારિત ખેતી માટે શ્રેષ્ઠ.
🚜 ખેતરની તૈયારી
- વરસાદ પછી 3–4 વાર હળ ચલાવવું.
- સિંચાઈવાળા પાક માટે: 2–3 વાર હળ ચલાવી પાટિયા અને નાળીઓ બનાવવી.
📅 સીઝન
- ઉત્તર/મધ્ય ભારત, આંધ્ર પ્રદેશ: રબી પાક → વાવણી મધ્ય ઑક્ટોબર થી મધ્ય નવેમ્બર.
- પહાડી વિસ્તારોમાં વાવણી મોડેથી કરવી.
- જૂન–જુલાઈ વાવણી → વહેલો પાક (કાપણી ઑગસ્ટ–સપ્ટેમ્બર).
- સપ્ટેમ્બર–ઑક્ટોબર વાવણી → મોડો પાક (કાપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી), વધુ ઉપજ આપે.
- વરસાદ આધારિત પાક: સપ્ટેમ્બર–ઑક્ટોબર વાવણી, કાપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી.
🌾 વાવણી
- બીજ દર: 10–15 કિગ્રા/હેક્ટર.
- 15–30 દિવસ જૂના બીજમાં સારું અંકુરણ મળે.
- 12–24 કલાક પાણીમાં પલાળવાથી અંકુરણ સુધરે.
- બીજને થાયરમ @ 2 ગ્રામ/કિગ્રા પ્રમાણે સારવાર કરવી.
- સિંચાઈવાળા પાક:
- લાઈન અંતર: 30–40 સે.મી.
- છોડ અંતર: 15 સે.મી.
- વરસાદ આધારિત પાક: બીજ છાંટી ને હળથી ઢાંકી દેવા.
- અંકુરણ: 10–15 દિવસમાં.
🧪 ખાતર વ્યવસ્થા
- ખાતમાળ (FYM) 10 ટન/હેક્ટર આપવું.
- સિંચાઈવાળો પાક: 15:40:20 કિગ્રા/હા NPK આધાર ખાતર + 30 દિવસે 15 કિગ્રા N.
- વરસાદ આધારિત પાક: 20:30:20 કિગ્રા/હા NPK.
💧 સિંચાઈ
- પેલી સિંચાઈ: વાવણી પછી 3 દિવસે.
- બાદમાં જમીનની ભેજ મુજબ દર 10–15 દિવસના અંતરે સિંચાઈ કરવી.
🌿 ખેડકામ
- 30 દિવસે પેલી નીંદણ + છોડ પાતળા કરવું (દર ગાડીમાં 2 છોડ રાખવા).
- જરૂર મુજબ 1–2 વધારાની નીંદણ કરવી.
🌾 કાપણી
- પાક આવવા: 90–110 દિવસ.
- કેટલીક જાતોમાં 60–75 દિવસે પાંદડા તોડીને વધારાની આવક મેળવી શકાય.
- કાપણી ત્યારે કરવી જ્યારે ફળ લીલાથી કથ્થાઈ રંગના થાય.
- મોડું કાપવાથી દાણા તૂટવાનો ખતરો રહે.
- પાકને 2–3 દિવસ ઢગલામાં મૂકી સુકવીને મલણી કરવી.
- સરેરાશ ઉપજ:
- વરસાદ આધારિત: 400–500 કિગ્રા/હા
- સિંચાઈવાળો: 600–1200 કિગ્રા/હા
🌱 છોડ રક્ષણ
જીવાતો:
- ઈયળ (સેમી-લૂપર) → Emamectin Benzoate 1.9 EC અથવા Chlorantraniliprole 18.5% SC.
- એફિડ (ફૂલ આવતી વખતે) → Thiamethoxam 25% WG.
રોગો:
- પાઉડરી મિલ્ડ્યુ → Propineb 70% WP, 10–15 દિવસના અંતરે 2 વાર છંટકાવ.
- ગ્રેઇન મોલ્ડ → Carbendazim 0.1% છંટકાવ, ફળ લાગ્યા પછી 20 દિવસે.
ખાસ નોંધ :
અહીં આપેલ ખેતી કાર્ય પદ્ધતિ ભલામણ કરાયેલા કૃષિ યુનિવર્સિટી અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે. પાકનું ઉત્પાદન અનુકૂળ હવામાનની પરિસ્થિતિ, જમીનની ફળદ્રુપતા, સિંચાઈની ઉપલબ્ધતા, જીવાત અને રોગચાળો, તેમજ અનિશ્ચિત કુદરતી પરિબળો વગેરે પર નિર્ભર છે. આવા અનિયંત્રિત પરિબળો/પરિસ્થિતિઓ ના કારણે થતી કોઈપણ નુકશાની, ઓછી ઉપજ માટે બીજ કંપની જવાબદાર રેહસે નહીં .

🌾INDO - 77
🌿 (ધાણા પાક – ખેતી પદ્ધતિની માર્ગદર્શિકા)
🌦 હવામાન અને જમીન
- ઉષ્ણકટિબંધીય પાક – પાંદડા માટે વર્ષભર ઉગાડી શકાય.
- દાણા ઉત્પાદન માટે સૂકું અને ઠંડું હવામાન જરૂરી.
- ફૂલ અને ફળ આવતી વખતે વાદળછાયું હવામાન રહે તો જીવાત અને રોગનો ઉપદ્રવ વધારે થાય.
- ભારે વરસાદ પાકને નુકસાનકારક છે.
- બધી જાતની જમીનમાં ઉગી શકે, પરંતુ ભેજ જાળવી રાખતી કાળી જમીન વરસાદ આધારિત ખેતી માટે શ્રેષ્ઠ.
🚜 ખેતરની તૈયારી
- વરસાદ પછી 3–4 વાર હળ ચલાવવું.
- સિંચાઈવાળા પાક માટે: 2–3 વાર હળ ચલાવી પાટિયા અને નાળીઓ બનાવવી.
📅 સીઝન
- ઉત્તર/મધ્ય ભારત, આંધ્ર પ્રદેશ: રબી પાક → વાવણી મધ્ય ઑક્ટોબર થી મધ્ય નવેમ્બર.
- પહાડી વિસ્તારોમાં વાવણી મોડેથી કરવી.
- જૂન–જુલાઈ વાવણી → વહેલો પાક (કાપણી ઑગસ્ટ–સપ્ટેમ્બર).
- સપ્ટેમ્બર–ઑક્ટોબર વાવણી → મોડો પાક (કાપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી), વધુ ઉપજ આપે.
- વરસાદ આધારિત પાક: સપ્ટેમ્બર–ઑક્ટોબર વાવણી, કાપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી.
🌾 વાવણી
- બીજ દર: 10–15 કિગ્રા/હેક્ટર.
- 15–30 દિવસ જૂના બીજમાં સારું અંકુરણ મળે.
- 12–24 કલાક પાણીમાં પલાળવાથી અંકુરણ સુધરે.
- બીજને થાયરમ @ 2 ગ્રામ/કિગ્રા પ્રમાણે સારવાર કરવી.
- સિંચાઈવાળા પાક:
- લાઈન અંતર: 30–40 સે.મી.
- છોડ અંતર: 15 સે.મી.
- વરસાદ આધારિત પાક: બીજ છાંટી ને હળથી ઢાંકી દેવા.
- અંકુરણ: 10–15 દિવસમાં.
🧪 ખાતર વ્યવસ્થા
- ખાતમાળ (FYM) 10 ટન/હેક્ટર આપવું.
- સિંચાઈવાળો પાક: 15:40:20 કિગ્રા/હા NPK આધાર ખાતર + 30 દિવસે 15 કિગ્રા N.
- વરસાદ આધારિત પાક: 20:30:20 કિગ્રા/હા NPK.
💧 સિંચાઈ
- પેલી સિંચાઈ: વાવણી પછી 3 દિવસે.
- બાદમાં જમીનની ભેજ મુજબ દર 10–15 દિવસના અંતરે સિંચાઈ કરવી.
🌿 ખેડકામ
- 30 દિવસે પેલી નીંદણ + છોડ પાતળા કરવું (દર ગાડીમાં 2 છોડ રાખવા).
- જરૂર મુજબ 1–2 વધારાની નીંદણ કરવી.
🌾 કાપણી
- પાક આવવા: 90–110 દિવસ.
- કેટલીક જાતોમાં 60–75 દિવસે પાંદડા તોડીને વધારાની આવક મેળવી શકાય.
- કાપણી ત્યારે કરવી જ્યારે ફળ લીલાથી કથ્થાઈ રંગના થાય.
- મોડું કાપવાથી દાણા તૂટવાનો ખતરો રહે.
- પાકને 2–3 દિવસ ઢગલામાં મૂકી સુકવીને મલણી કરવી.
- સરેરાશ ઉપજ:
- વરસાદ આધારિત: 400–500 કિગ્રા/હા
- સિંચાઈવાળો: 600–1200 કિગ્રા/હા
🌱 છોડ રક્ષણ
જીવાતો:
- ઈયળ (સેમી-લૂપર) → Emamectin Benzoate 1.9 EC અથવા Chlorantraniliprole 18.5% SC.
- એફિડ (ફૂલ આવતી વખતે) → Thiamethoxam 25% WG.
રોગો:
- પાઉડરી મિલ્ડ્યુ → Propineb 70% WP, 10–15 દિવસના અંતરે 2 વાર છંટકાવ.
- ગ્રેઇન મોલ્ડ → Carbendazim 0.1% છંટકાવ, ફળ લાગ્યા પછી 20 દિવસે.
ખાસ નોંધ :
અહીં આપેલ ખેતી કાર્ય પદ્ધતિ ભલામણ કરાયેલા કૃષિ યુનિવર્સિટી અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે. પાકનું ઉત્પાદન અનુકૂળ હવામાનની પરિસ્થિતિ, જમીનની ફળદ્રુપતા, સિંચાઈની ઉપલબ્ધતા, જીવાત અને રોગચાળો, તેમજ અનિશ્ચિત કુદરતી પરિબળો વગેરે પર નિર્ભર છે. આવા અનિયંત્રિત પરિબળો/પરિસ્થિતિઓ ના કારણે થતી કોઈપણ નુકશાની, ઓછી ઉપજ માટે બીજ કંપની જવાબદાર રેહસે નહીં .
INDO-77

CORIANDER
INDO-77

HYBRID CASTOR
INDO-9

INDO-9+
HYBRID CASTOR

HYBRID CASTOR
INDO-333

HYBRID CASTOR
VASU-20

HYBRID BAJRA
INDO-8384

HYBRID BAJRA
INDO M-88

MAIZE
INDO-7777

MAIZE
INDO-4425

MAIZE
INDO-5516

GREEN GRAM
INDO-16

GREEN GRAM
INDO-14

BLACK GRAM
INDO-11

SESAME
INDO-21

SESAME
INDO-51 (Erect)

SESAME
INDO SB-5 (Black)

SESAME
INDO-60 (Early)

RED GRAM (TUR)
VAISHALI

RED GRAM (TUR)
INDO-444

GUM GUAR
INDO-136

PADDY
INDO-31

PADDY
INDO POHA BOLD

GROUNDNUT
INDO-27

GROUNDNUT
SORATH (IG-020)

GROUNDNUT
IG-37

GROUNDNUT
IG-24

GROUNDNUT
IG-11

CUMIN
INDO RC-66

CUMIN
INDO RC-55

MUSTARD
INDO M-45

MUSTARD
INDO M-52

WHEAT
BALAK (IG-324)

WHEAT
INDO-155 (VIJAY)

ISABGOL
INDO-222

CORIANDER
INDO-77

GRAM (CHANA)
INDO GOLD

TOMATO (F1)
INDO-007

TOMATO (F1)
INDO-007+

WATERMELON (F1)
INDO-10

WATERMELON (F1)
INDO-10+

CHILLI (F1)
INDO-11

OKRA
INDO JYOTI (F1)

OKRA
INDO-505

BOTTLE GOURD (F1)
INDO SHAURYA

CLUSTER BEAN (F1)
INDO-155 (Veg.)
Our Newsletter
Enter your email address to be updated with fresh news
Receive emails updates and hot offers